Kevo Anand Lyrics| Jackson Christian | Easter Gujarati Song

Kevo Anand Lyrics| Jackson Christian | Easter Gujarati Song

Kevo Anand Lyrics| Jackson Christian | Easter Gujarati Song

કેવો આનંદ ઉરમાં છવાયો, ઈસુ મોત જીતીને આવ્યો,
સારી સૃષ્ટિને કાજ વ્હાલો અનંત જીવન લાવ્યો.

દુઃખ સહીને, મરણ પામ્યો, રહ્યો કબરની માંય,
ત્રીજે દિવસે ધન્ય પ્રભાતે ઊઠ્યો ગૌરવી રાય.
મોતને આપી માત વ્હાલો વિજયી થઈને આવ્યો.
કેવો આનંદ ઉરમાં છવાયો, ઈસુ મોત જીતીને આવ્યો.

પ્રેમના તેનો પાર નથી કોઈ, આવો તેની પાસ,
જીવન જળ તે એવું દેશે, નહિ લાગે કદી પ્યાસ,
પાપી પીડિત કાજ વ્હાલો તારણ લઈને આવ્યો.
કેવો આનંદ ઉરમાં છવાયો, ઈસુ મોત જીતીને આવ્યો.

 


Song Details

Song Name Kevo Anand (કેવો આનંદ)
Lyrics,Composer & Vocal: Jackson Christian
Music,Mixing & Mastering: Jackson Christian
Language Gujarati song
categories Happy Easter songs

“वह यहाँ नहीं है, क्योंकि जैसा उसने कहा था, वह जी उठा है। आओ, उस स्थान को देखो जहाँ वह पड़ा था।” ( मत्ती 28:6 )

ईस्टर रविवार प्रार्थना (EASTER PRAYER)

हे प्रभु, तू ने इस जगत से ऐसा प्रेम रखा कि तू ने अपना एकलौता पुत्र दे दिया, कि हम भी तेरी सन्तान कहलाएं। प्रभु, हमें हर दिन ईस्टर रविवार की खुशी और अनुग्रह में जीने में मदद करें। आइए हम आपके बलिदान के प्रति हृदय से कृतज्ञता व्यक्त करें। आइए हमारे पास ऐसी आंखें हों जो आपकी कृपा को देखें और हमारे उद्धार में आनंद मनाएं। कृपया हमें उस शक्तिशाली अनुग्रह में चलने और दुनिया को अपनी खुशखबरी बताने में मदद करें। हम आपकी महिमा के लिए प्रार्थना करते हैं, हे प्रभु, आमीन।


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *